આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દસ દિવસના સમૃદ્ધિ લેજન્સી ફેસ્ટિવલ મેળા માટે તડામાર તૈયારીઓ શરૂ….
વાંકાનેર શહેરના અમરસિંહજી ગ્રાઉન્ડ ખાતે આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે દસ દિવસના આંતરરાષ્ટ્રીય કક્ષાના સમૃદ્ધિ લેજેન્સી ફેસ્ટિવલ લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે આ ભવ્ય લોકમેળામાં ધંધા-રોજગારના પ્રમોશન, એક્ઝિબિશન, નાસ્તા/ફાસ્ટ ફુડ સ્ટોલ તેમજ ફન એક્ટિવિટી સહિતના આયોજન માટે સ્ટોલ તથા પ્લોટના બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે….
સિંગાપુર એરલાઇન્સના એન્ટ્રી ગેટ સાથે યોજાનાર આ ભવ્ય લોકમેળામાં 50 ફૂટ ડિજિટલ એલઈડી લાઇપથી સજ્જ ટર્નલ, 8 થી વધુ મોટી રાઇડર્સ, 15થી વધારે ચિલ્ડ્રન રાઇડર્સ, 5થી વધારે સેલ્ફી પોઇન્ટ, કાર્ટૂન મિમિક્રી, વન ગ્રાઉન્ડ વન સાઉન્ડ થીમ સાથે લેટેસ્ટ સાઉન્ડ સિસ્ટમ સહિતની સુવિધાઓ સમગ્ર ગુજરાતમાંથી વિશાળ રાઇડર્સ, ફન એક્ટિવિટી, જોય રાઇડર્સ સહિત અવનવી અનેક પ્રકારની સુવિધાઓ લોકોને આનંદ માણવા માટે મળી રહેશે, જેથી આગામી તહેવાર દરમ્યાન લોક મેળાનો સાચો આનંદ માણવા માટે વાંકાનેર વિસ્તારના નાગરિકો તૈયાર થઈ જાય….
સમૃદ્ધિ લેજેન્સી ફેસ્ટિવલ લોક મેળામાં સ્ટોલ તથા પ્લોટના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો…
Mo. 96153 99999