ધમાકા સાયકલની ભવ્ય સફળતા બાદ હવે ફેશનની દુનિયામાં નવી શરૂઆત, તમામ સ્નેહીજનોને ઉદ્ઘાટન સમારોહમાં પધારવા આમંત્રણ….
વાંકાનેર શહેર ખાતે ધમાકા સાયકલના બે શોરૂમની ભવ્ય સફળતા બાદ સલીમભાઈ મેમણ દ્વારા ફેશનની દુનિયામાં નવી શરૂઆત કરી આવતીકાલે વાંકાનેરની મેઇન બજારમાં એસ. ડી. ફેશનના નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હોય, ત્યારે આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
સલીમભાઈ મેમણના નવા શોરૂમ એસ. ડી. ફેશન ખાતેથી ગ્રાહકોને વર્ષોનાં વિશ્વાસ સાથે એકદમ વ્યાજબી દરેથી લેડિઝ વેર આઇટમોમાં કુર્તી, લેગીસ, કોટ સેટ, પ્લાઝા, પેન્ટ પેર, ડ્રેસ મટીરીયલ્સ તેમજ હેન્ડલૂમની દરેક આઇટમો તેમજ કિડ્સ વેર આઇટમો વિશાળ રેન્જ તદ્દન નવા સ્ટોક સાથે મળી રહેશે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •