વાંકાનેરના ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટર રૂસ્તમ સેલ્સ : વ્યાપારી પુછપરછ સાથે જ રમઝાન તથા આપના શુભ પ્રસંગના ઓર્ડર માટે આજે જ સંપર્ક કરો…
વર્ષ 1987 થી આઈસ્ક્રીમ વેરાયટીઓ માટે નામાંકિત એવા મોમાઈ આઈસ્ક્રીમની દરેક આઈટમો હવે આપણા વાંકાનેર વિસ્તારમાં ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટર એવા રુસ્તમ સેલ્સ ખાતે ઉપલબ્ધ થઈ ચૂકી છે, જ્યાંથી વાંકાનેર વિસ્તારના દરેક વેપારી મિત્રોને દરેક રેન્જમાં ગુલ્ફી, આઇસ્ક્રીમ, કોન, ફેમિલી પેક આઇસ્ક્રીમ, મટકા આઇસ્ક્રીમ સહિત દરેક આઇટમો હોલસેલ દરેથી મળી રહેશે. આ સાથે જ સમગ્ર વાંકાનેર વિસ્તારમાં આગામી દિવસોમાં શરૂ થતાં પવિત્ર રમઝાન માસ તેમજ ઉદ્ઘાટન તથા શુભ પ્રસંગે આઇસ્ક્રીમના ઓર્ડર માટે આજે જ રૂસ્તમ સેલ્સનો સંપર્ક કરવો….
રૂસ્તમ સેલ્સ ખાતેથી ગ્રાહકોને મોમાઇ આઇસ્ક્રીમની દરેક ફ્લેવર્સમાં આઇસ્ક્રીમ, ગુલ્ફી, આઇસ્ક્રીમ કોન, ફેમિલી પેક આઇસ્ક્રીમ, મટકા આઇસ્ક્રીમ, કપ/કન્ટેનર આઇસ્ક્રીમ, કોમ્બો પેક આઇસ્ક્રીમ તેમજ રૂ. 5 થી શરૂ થતી માવા ચોપાટી, માવા બદામ, મીની ચોકબાર, કોકોનટ, ઓરેંજ, કાચી કેરી, કાલાખટ્ટા સહિત દરેક પ્રકારની પ્રોડક્ટ હોલસેલ દરેથી મળી રહેશે….
વાંકાનેર વિસ્તારમાં મોમાઇ આઇસ્ક્રીમની વ્યાપારી પુછપરછ અને ઓર્ડર માટે આજે જ સંપર્ક કરો….
ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટર