
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ એક રહેણાક ઓરડીમાં રોડો પાડી આરોપી સુરેશભાઈ લખમણભાઇ જમોડ (રહે. હાલ રાતાવિરડા, મુળ રહે. સેજકપર, તા. સાયલા)ને 120 નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ. ૧,૫૬,૦૦૦) સાથે ઝડપી પાડી, આ દારૂનો જથ્થો મોકલનાર તરીકે રાજુભાઈ ધનજીભાઈ બારૈયા (રહે. ગરાંભડી, તા. સાયલા)નું નામ ખુલતા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વિદેશી દારૂ તથા એક મોબાઇલ સહિત કુલ રૂ. 1,61,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt



