Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાણેકપર ગામ નજીક નેશનલ હાઈવે પર બાઇક ટ્રેક્ટર પાછળ ઘૂસી જતાં...

    વાંકાનેરના રાણેકપર ગામ નજીક નેશનલ હાઈવે પર બાઇક ટ્રેક્ટર પાછળ ઘૂસી જતાં બાઇક ચાલક ઈજાગ્રસ્ત….

    વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે આજે સાંજના સમયે અહીંથી પસાર થતાં સ્પ્લેન્ડર બાઇક આગળ જતાં ટ્રેક્ટરની લારી પાછળ અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….

    વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ નજીક નેશનલ હાઈવે પર આજે સાંજના સમયે પસાર થતા હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 36 AA 8879 આગળ જતાં ટ્રેક્ટરની લારી પાછળ અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાં જ હાઇવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!