લાકડાં કરતા સસ્તા, ટકાઉ અને અવનવી મોડર્ન ડિઝાઇનમાં પીવીસી ફર્નિચર બનાવવા માટે આજે જ સંપર્ક કરો રામ પીવીસી ફર્નિચરનો….

21 મી સદીમાં વિશ્વએ દરેક ક્ષેત્રમાં કરેલ હરણફાળ પ્રગતિ સાથે લાકડાના પૌરાણિક ફર્નિચર ક્ષેત્રમાં પણ અભુતપૂર્વ સિદ્ધિ બાદ હાલ સમગ્ર વિશ્વ લાકડાંના ફર્નિચરમાં સામે આવેલ સમસ્યાઓના હલ સાથે મોર્ડન પીવીસી ફર્નિચર તરફ વળ્યું છે, જેમાં પીવીસી ફર્નિચર સામાન્ય લાકડાના ફર્નિચર કરતા સસ્તું, સારૂં અને તદ્દન ઓછા સમયમાં તૈયાર થવાની સાથે ઉધઇ તથા ભેજની સમસ્યાથી મુક્ત બની રહે છે…
ત્યારે હવે આપણાં વાંકાનેર વિસ્તારમાં રામ પીવીસી ફર્નિચર દ્વારા ગ્રાહકોની જરૂરિયાત મુજબ આપના ઘર તથા ઓફિસના દરેક પ્રકારના મોડર્ન પીવીસી ફર્નિચર તદ્દન વ્યાજબી દરેથી ઓછી કિંમતમાં અને સૌથી ઝડપી મોડર્ન ડિઝાઇનમાં તૈયાર કરી આપવામાં આવશે. આ સાથે જ રામ ફર્નિચર ખાતે ગ્રાહકોને આકર્ષક મહા ડિસ્કાઉન્ટ ઓફરનો પણ લાભ આપવામાં આવશે. જેમાં પણ 8 kg સીટ પર મહા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે…
લાકડાના ફર્નિચરમાં લાંબા ગાળે ભેજ તથા ઉધઈ સહિતની સમસ્યાઓથી મુક્ત પીવીસી ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિત અનેક ખાસિયતો ધરાવે છે, આ સાથે જ પીવીસી ફર્નિચર લાકડાના ફર્નિચર કરતાં પણ સસ્તું અને ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે….






