મોહિત ફેશન દ્વારા શુક્રવારથી રવિવાર સુધી ત્રણ દિવસના એક્ઝિબિશનનું આયોજન, તહેવારોની રજામાં ખરીદી માટે એકવાર અવશ્ય પધારો….

વાંકાનેર શહેરની લોહાણા મહાજનવાડી ખાતે આગામી શુક્રવારથી રવિવાર સુધી ત્રણ દિવસ માટે મોહિત ફેશન દ્વારા સ્પેશ્યલ ” પ્રથમ એક્ઝિબિશન “નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મહિલાઓને ખરીદી માટે ખાસ સમગ્ર ગુજરાતના વેપારીઓ દ્વારા સૌથી સસ્તા દરે ચિલ્ડ્રન વેર, લેડીઝ વેર, વેસ્ટન વેર, ડ્રેસ મટીરીયલ, રેડીમેડ પેર, જ્વેલરી, ચપ્પલ, ઓનલાઇન પ્રોડક્ટ સહિતની અઢળક વેરાઈટીઓના અનેક સ્ટોલનો લાભ એક જ સ્થળે મળી રહેશે….

ઈદની રજાઓમાં ખરીદી માટે મહિલાઓ એકવાર અવશ્ય પધારો….
પ્રથમ એક્ઝિબિશન
તારીખ : 20, 21 અને 22 માર્ચ, શુક્રવારથી રવિવાર સુધી
સમય : સવારે 9 થી રાત્રે 9 સુધી…
સ્થળ : લોહાણા મહાજનવાડી, દિવાનપરા, વાંકાનેર.
Mo. 98798 70751


