વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં પિતાના ઘરે રહેતી એક પરણીત યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ઊઆપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા મૃત્યુ નોંધ કરી બનાવમાં મહિલાના મોતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના દિગ્વિજયનગર પેડક વિસ્તારમાં પિતાના અશોકભાઈ મોહનભાઈ પરમારના ઘરે આવેલ મમતાબેન પ્રદીપભાઈ વધેરા (ઉ.વ. ૨૨, રહે. માલીયાસણ, રાજકોટ) નામની પરણીત યુવતીએ ગઇકાલ સાંજે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0