Friday, November 22, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલઆપના ઘરની શોભા વધારો પાયલ જ્વેલર્સને સંગ...: અવનવા મોડર્ન ડિઝાઇનમાં સોના-ચાંદીના દાગીનાની...

    આપના ઘરની શોભા વધારો પાયલ જ્વેલર્સને સંગ…: અવનવા મોડર્ન ડિઝાઇનમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી માટે આજે જ મુલાકાત લો….

    દિકરી-વહુ માટે દાગીના હોય કે પરિવારની મહીલાઓને ઉપહાર માટે દાગીનાની ખરીદી તો ફક્ત પાયલ જ્વેલર્સ માંથી જ‌….: એકદમ વ્યાજબી ભાવ અને ઘડામણ ચાર્જ….

    વાંકાનેર શહેર ખાતે છેલ્લા 21 વર્ષથી સોના-ચાંદીના દાગીના માટે ગ્રાહકોમાં વિશ્વાસનું પ્રતીક બનેલ પાયલ જ્વેલર્સ દ્વારા એકદમ વ્યાજબી દર તથા સૌથી ઓછા ઘડામણ સાથે સોના-ચાંદીના દાગીનામાં અવનવી મોડર્ન ડિઝાઇનોનો ખજાનો ગ્રાહકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેથી આપના વર્ષોના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા માટે આપની દિકરી-વહુ તથા ઘરની મહિલાઓ માટે દાગીનાની ખરીદી માટે એકવાર અવશ્ય પાયલ જ્વેલર્સની મુલાકાત લેવા ગ્રાહકોને આમંત્રણ આપવામાં આવ્યું છે….

    હાલના મોડર્ન યુગમાં મહિલાઓને જ્વેલરીની ખરીદી માટે વાંકાનેર ખાતે ઓછા નમુના હાજરમાં મળતા હોય, છે, ત્યારે આધુનિક જમાના મુજબ અવનવી મોડર્ન ડિઝાઇનમાં સોના-ચાંદીના દાગીનામાં અવનવી વેરાયટીઓ જોવા માટે મહિલાઓને એકવાર અવશ્ય પાયલ જ્વેલર્સના શોરૂમની મુલાકાત લેવી‌. આ સાથે જ પાયલ જ્વેલર્સના શોરૂમની મુલાકાત લેનાર મહિલાઓને શોરૂમ તરફથી શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવાની જાહેરાત પણ કરવામાં આવે છે…માટે તો હવે રાહ શેની જુઓ છો ? આજે જ પધારો….

    સોના-ચાંદીના દાગીનાની ખરીદી માટે એકવાર અવશ્ય મુલાકાત લો….

     પાયલ જ્વેલર્સ 

    ~ કેરાળા વાળા ~

    ધર્મેન્દ્ર કોમ્પલેક્ષ, પહેલા માળે, ગેલેક્સી બેંકની બાજુમાં, જીનપરા મેઇન રોડ, વાંકાનેર.

    અબ્દુલકાદર બાદી
    મો. 82002 57842

    મયુદ્દીન બાદી
    મો. 96243 33743

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!