100% શુદ્ધતાની ખાત્રી સાથે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ ખાતે હોલસેલ વેપારી સંજર ટ્રેડર્સ ખાતે નવી સિઝનના સિંગતેલનો શુભારંભ….

હાલના સમયમાં દરેક મોટાભાગના ખાદ્યતેલોમાં ભેળસેળ જોવા મળે છે, ત્યારે 100% શુદ્ધતાની ખાત્રી સાથે બારે માસ ભરવા લાયક ગોંડલની નામાંકિત પાયલ બ્રાંડના નવી સિઝનના શુદ્ધ સિંગતેલનો વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યરત સંજર ટ્રેડર્સ ખાતે શુભારંભ થયો છે, જેમાં ગ્રાહકોને સિંગતેલમાં વર્ષોના વિશ્વાસ સાથે શુદ્ધતાની ગેરંટી આપવામાં આવે છે….

પાયલ બ્રાંડ સિંગતેલ ફક્ત ક્વોલિટીવાળી મગફળીના પીલાણમાંથી તૈયાર કરવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી નથી. આ તેલ એકદમ નેચરલ જ હોય છે, જેથી 100% શુદ્ધતાની ખાત્રી સાથે આ સિઝનમાં બારે માસ ભરવા લાયક સિંગતેલની ખરીદી માટે આજે જ સંજર ટ્રેડર્સનો સંપર્ક કરો….



