પટેલ પ્રિમિયમ માવાના એક પેકેટ સાથે પ્રિમિયમ માવો બિલકુલ ફ્રી, તુલસી માવામાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ….

રાજકોટમાં માવાના વ્યસની લોકોમાં પટેલ પ્રિમિયમ માવા બ્રાન્ડ સુપ્રસિદ્ધ હોય, ત્યારે પટેલના પ્રિમિયમ માવા હવે આપણાં વાંકાનેર ખાતે પણ હોલસેલ માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પણ આજથી શરૂ થયેલ પવિત્ર નવરાત્રિ તહેવાર સ્પેશ્યલ ઓફરમાં પટેલ પ્રિમિયમ માવાના એક પેકેટ સાથે પટેલ પ્રિમિયમ માવો બિલકુલ ફ્રી મળી રહેશે….

આ સાથે જ વાંકાનેર ખાતે તુલસી ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવતાં સ્પેશ્યલ સોપારી તથા બાગબાન ૧૩૮ સાથેના માવાની માંગ પણ વધી રહી છે. જેથી તુલસીના સ્પેશ્યલ માવા તેમજ પટેર પ્રિમિયમ માવાની હોલસેલ ખરીદી માટે આજે જ નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો….👇🏻👇🏻👇🏻
તુલસી ગૃહ ઉદ્યોગ
Mo. 97278 73422

CHEWING TOBACCO IS INJURIOUS TO HEALTH


