Thursday, February 26, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલઆવતીકાલે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે મુત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડોક્ટર તેમજ...

    આવતીકાલે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે મુત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડોક્ટર તેમજ પેટ, આંતરડાં, લીવર, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની એન્ડોસ્કોપીના નિષ્ણાંત ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટની ખાસ ઓપીડી યોજાશે…..

    વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 26 ફેબ્રુઆરીના રોજ રાજકોટની સુપ્રસિદ્ધ પ્રથમ ગેસ્ટ્રો એન્ડ લીવર કેર હોસ્પિટલના પેટ, આંતરડા, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની એન્ડોસ્કોપીના નિષ્ણાંત ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડો. નિરવ પીપળીયા તેમજ મૂત્રમાર્ગ અને પથરીના નિષ્ણાંત ડો. દિપલ પનારા (MBBS, MS, DrNB-Urology) ની ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પેટ તથા મુત્રમાર્ગને લગતા તમામ પ્રકારના રોગોની સચોટ સારવાર તથા નિદાન કરવામાં આવશે….

    નિચેની તકલીફો ધરાવતા મુત્રમાર્ગ તથા પથરીના દર્દીઓએ ઓપીડીનો જરૂર લાભ લેવો…

    • ગેસ એસિડિટી
    • પિત્તાશયની પથરી
    • લેટરીનમાં રક્તા
    • સ્વાદુપિંડની સમસ્યા
    • જુની કબજીયાત સમસ્યા
    • પેટમાં ચાંદા
    • કમળો કે લિવરનિ બિમારી

    (નોંધ : એન્ડોસ્કોપી માટે દર્દીએ ભુખ્યા પેટે આવવું…)

    મુત્રમાર્ગ તથા પથરી વિભાગમાં નીચે મુજબની તકલીફવાળા દર્દીઓની સારવાર કરાશે…

    • કિડની, કિડનીની નળી તથા મૂત્રાશયમાં પથરી તેમજ પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફો…
    • પ્રોસ્ટેટ, કિડની, મૂત્રાશય, વૃષણ કોથળી તથા શિશ્નના કેન્સર
    • પુરુષોમાં જોવા મળતી સેકસ સંબંધિત સમસ્યાઓ…
    • પેશાબની નળી સાંકળી થવી
    • સ્ત્રીઓમાં પેશાબમાં વારંવાર રસીની સમસ્યા…
    • પેશાબમાં લોહી પડવું કે ધાર ધીમી થવી…
    • કિડનીમાં સોજો
    • ડાયાલિસિસ માટે AV Fistula
    • કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે માર્ગદર્શન

    મુત્ર ઓપીડીની વિગતો…

    તારીખ : 26/02/2026, ગુરૂવાર
    સમય : સવારે 09 થી બપોરે 01 વાગ્યા સુધી…

    એપોઇન્ટમેન્ટ માટે…

    Mo. 98078 60486
    Mo. 90333 30235

     પાસલીયા હોસ્પિટલ 

    ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!