વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળીની હાઇ પ્રોફાઇલ બનેલ ચુંટણીમાં આજરોજ મતદાન તથા મતગણતરી હાથ ધરવામાં આવી હોય, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કુલ 610 મતદારોમાંથી 596 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 97.70 % જેટલું જંગી મતદાન નોંધાયું છે, જે બાદ હાલ જ મતગણતરી શરૂ કરવામાં આવી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી કિશાન સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં આજરોજ થયેલ જંગી મતદાન બાદ ટુંક સમયમાં જ મતગણતરી શરૂ કરવામાં આવી છે. જેમાં 97.70 % જેટલું જંગી કોને ફળશે અને કોને નડશે તે મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm