વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા શહેરના નવાપરા વિસ્તારમાં સોવારીયા પાસે મિટ્ટી કુલ વાળી શેરીમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). સંજયભાઈ કરસનભાઈ ડાભી, ૨). મહેશભાઈ દામજીભાઈ ભખવાડિયા, ૩). વિજય ઉર્ફે રાહુલભાઈ સોમાભાઈ ધોરીયા અને ૪). કાનો ઉર્ફે બાબુ કરસનભાઈ ડાભીને 1050 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર શહેરના નવાપરામાં સોવારીયા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમી ઝડપાયા….
RELATED ARTICLES