નિઃસંતાન દંપતીઓ માટે આશાનું સોનેરી કિરણ ; કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ આજે જ રજીસ્ટ્રેશન કરાવવું…..
વાંકાનેર વિસ્તારના નિઃસંતાન દંપતિઓ માટે આવતીકાલ રવિવારે શ્રી સહજાનંદ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર દ્વારા વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે રાજકોટના નિષ્ણાત ડોક્ટરન દ્વારા નિઃશુલ્ક કાઉન્સેલિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં નિઃસંતાન દંપતિઓના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર દ્વારા 100% પરિણામલક્ષી કાઉન્સેલિંગ કરવામાં આવશે….
• ફ્રી કાઉન્સેલિંગ કેમ્પ •
તારીખ : 25-05-2025, રવિવાર
સમય : સવારે 9 થી બપોરે 12 સુધી
સ્થળ : ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
રજીસ્ટ્રેશન માટે…