મોરબી જીલ્લાના ખેડૂતોને વર્તમાન ચોમાસાના સમયે ખાતરની તાતી જરૂરિયાત હોય, ત્યારે સરકાર તરફથી ખાતરનો અપૂરતો જથ્થો ફાળવવામાં આવતો હોય અને આ સાથે જ ખેડૂતોને ખાતરની ખરીદી સાથે ફરજિયાત નેનો યુરિયાની ખરીદી કરવા માટે ફરજ પાડવામાં આવતી હોય ત્યારે આ મામલે આજરોજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયા, ભુપત ગોધાણી, સંદિપ કાલરીયા, આબીદ ગઢાવારા સહિતનાઓ દ્વારા જીલ્લા ખેતી નિયામકને મળી ઉગ્ર રજૂઆતો કરી ખેડુતોને પુરતું ખાતર મળી રહે તેમજ સરકારશ્રીના પરીપત્ર મુજબ ખેડૂતોને ફરજિયાત નેનો યુરિયા બંધ કરાવી ખાતરના ભાવમાં થયેલ વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી હતી…
મોરબી જિલ્લાના ખેડૂતોના ખાતર પ્રશ્ને કોંગ્રેસ દ્વારા જીલ્લા ખેતી નિયામકને ઉગ્ર રજૂઆતો કરાઇ….
RELATED ARTICLES