ગુજરાત રાજ્યમાં ગત રાત્રીના ગૃહ વિભાગ દ્વારા 105 આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરાઇ….
રાજ્યના 105 આઇપીએસ અધિકારીઓની ગૃહ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની પણ બદલી કરી અમદાવાદ એસઓજીના ડીસીપી બનાવવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ મોરબીમાં નવા જીલ્લા પોલીસ વડા તરીકે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ખાતે ફરજ બજાવતા મુકેશકુમાર પટેલની નિમણૂક કરવામાં આવી છે, જેઓ 2017ની બેચના આઇપીએસ અધિકારી છે અને મૂળ મહેસાણાના વતની છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t