મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ એન.ડી.પી.એસ.ના ગુન્હામાં ફરાર આરોપી સાહિલરઝા સલીમભાઈ મુલ્લા (ઉ.વ. ૨૩, રહે. મીલપ્લોટ, વાંકાનેર) વાંકાનેર ખાતે હોય, જેના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે તપાસ કરતા આરોપી સાહિલઝા સલીમભાઈ મુલ્લા હાજર મળી આવતા આરોપીને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસને સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t