Monday, February 16, 2026
More
    Homeમુખ્ય સમાચારટંકારામોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર : જુઓ કોને જવાબદારી સોંપાઇ...

    મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર : જુઓ કોને જવાબદારી સોંપાઇ અને કોનું પત્તું કપાયું….

    ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની સહમતિથી મોરબી જિલ્લો ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા મોરબી જિલ્લા ભાજપ સંગઠનના નવા હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની નિમણૂક જાહેર કરવામાં આવી છે…

    આ નવી ટીમ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવું, કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવો તથા આગામી રાજકીય પડકારો માટે સુવ્યવસ્થિત આયોજન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં ચરમસીમાએ પહોંચેલા જુથવાદ વચ્ચે જિલ્લા સ્તરે સંગઠનાત્મક કામગીરીને ગતિ આપવા માટે અલગ-અલગ મોરચાઓમાં અનુભવી તેમજ સક્રિય કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે….

    મોરબી જિલ્લા ભાજપ સંગઠનના નવા હોદ્દેદારો….

    વાંકાનેર ભાજપમાં જૂથવાદ જગજાહેર છે, ત્યારે આજે જાહેર થયેલ જિલ્લા ભાજપ સંગઠનમાં વાંકાનેર વિસ્તારમાંથી પંસદગી પામેલા મોટાભાગના હોદ્દેદારો સાંસદ સભ્ય જૂથમાંથી પસંદ કરવામાં આવ્યા હોય, ત્યારે જીલ્લા સંગઠનમાં ધારાસભ્ય જુથને પછડાટ મળી હોવાનો રાજકીય ગણગણાટ શરૂ થયો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!