
વાંકાનેર તાલુકાના જુના લાકડધારના રસ્તે સનરે સિરામિકની સામે આવેલ શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનેદાર સંજયભાઈ કાનજીભાઈ જેઠલોજા દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને મજૂરી કામે રાખી તેની માહિતી MORBI ASSURED એપ્લિકેશનમાં અપલોડ ન કરી તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરી માહિતી રજૂ ન કરતાં કારખાનેદાર સામે મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામાંનો ભંગ કરવા સબબ ફરિયાદ નોંધાઈ છે….




