Monday, April 13, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલસ્ટાફ ભરતી...: વાંકાનેરની નામાંકિત મોડર્ન સ્કૂલ-વાંકાનેર અને મોડર્ન વિદ્યાલય-પીપળીયા રાજ બંને સંકુલમાં...

    સ્ટાફ ભરતી…: વાંકાનેરની નામાંકિત મોડર્ન સ્કૂલ-વાંકાનેર અને મોડર્ન વિદ્યાલય-પીપળીયા રાજ બંને સંકુલમાં ઉચ્ચત્તમ પગાર સાથે શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી….

    વાંકાનેર વિસ્તારમાં નામાંકિત એવી ધી મોડર્ન સ્કૂલ-વાંકાનેર તથા ધી મોડર્ન વિદ્યાલય-પીપળીયા રાજ એમ બંને સંકુલમાં નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઉચ્ચત્તમ પગાર ધોરણથી શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી નીચે મુજબની જગ્યાઓ પર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી તમામ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ સ્કૂલ પર અથવા વોટ્સએપ નંબર પર આગામી દસ દિવસમાં મોકલવાની રહેશે…

     બ્રાંચ – 1 

    ધી મોડર્ન સ્કૂલ

    રાજાવડલા રોડ, વાંકાનેર.

    Whatsapp No : 94267 87034

     બ્રાંચ – 2 

    ધી મોડર્ન વિદ્યાલય

    વાંકાનેર-મિતાણા રોડ, અરણીટીંબા બોર્ડ પાસે, મું. પીપળીયા રાજ.

    Whatsapp No : 82006 79637

    (નોંધ : બહારગામના ઉમેદવારો માટે રહેવા તથા જમવાની હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ…)

    તા. ૨૦/૦૪/૨૦૨૬, સોમવારથી કે.જી થી ધોરણ 12 માં બંને સંકુલમાં પ્રવેશ શરૂ…

    એડમશન સમય : સવારે 8:30 થી 11:30 

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!