સમગ્ર વાંકાનેર વિસ્તારમાં સર્વશ્રેષ્ઠ ફાયનાન્સ તથા ઇન્સ્યોરન્સ સુવિધા એટલે મિરાન : આપનાં ધંધા-રોજગાર માટે સૌથી ઓછાં વ્યાજદરમાં લોન માટે પણ સંપર્ક કરો…
વાંકાનેર શહેર ખાતે કાર્યરત મિરાન ફાયનાન્સ & ઇન્સ્યોરન્સ દ્વારા 25 થી વધુ બેંકો સાથે જોડાણ થકી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં વાહનોના ફાયનાન્સ તથા ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ સર્વિસ આપવામાં આવી રહી છે, જ્યાંથી ગ્રાહકોને આપના નવા તથા જુના દરેક પ્રકારના વાહનોમાં 200% સુધી લોન તેમજ ધંધા-રોજગાર માટે પણ ઓછાં વ્યાજદરમાં એકદમ સરળ હપ્તેથી લોન સુવિધા મળી રહેશે….
મિરાન ફાયનાન્સ & ઇન્સ્યોરન્સ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…
• આપની નવી તથા જુની કાર, ટ્રેકર, લોડર, ડમ્પર, જેસીબી, આઇસર સહિત દરેક વાહનોમાં 200% સુધી લોન સુવિધા…
• દરેક પ્રકારના કોમર્શિયલ વાહનોમાં લોન સુવિધા…
• સમગ્ર ગુજરાતમાં ફક્ત ચાર દિવસમાં જુની કાર પર લોન…
• કોઇ પણ બેંકમાં ચાલું કાર લોનનું બીજી બેંકમાં સરળતાથી ટ્રાન્સફર…
• આકર્ષક વ્યાજદર અને સરળ હપ્તા…
• ગ્રામ્ય વિસ્તારમાં પણ કાર લોન સુવિધા…
• 2012 પછીના કોઇ પણ મોડલ પર લોન સુવિધા…
• ધંધા-રોજગાર માટે ઓછાં વ્યાજદરમાં લોન સુવિધા….
સર્વશ્રેષ્ઠ ફાયનાન્સ તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા માટે આજે જ અમારો સંપર્ક કરો…