
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી આરોપી ફિરોઝભાઇ હશનભાઇ કટીયા (ઉ.વ. ૪૩, રહે. મીલ પ્લોટ, વાંકાનેર) ને જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા રોકડ રકમ સહિત કુલ રૂ. ૫૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેરના મિલપ્લોટ ખાતેથી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતા એક ઝડપાયો….
RELATED ARTICLES





