
વાંકાનેર તાલુકાના મહીકા ગામે આવેલ એ.આર. કોમ્પ્લેક્ષમાં આવેલી કુલ છ દુકાનોમાંથી દુકાન નં. ૪ તથા ૫ કોમ્પલેક્ષના માલિક કાસમભાઇ આહમદભાઇ બાદીએ કોઈપણ પ્રકારના લેખિત ભાડા કરાર વિના ભાડે આપી હોય, તેમજ દુકાનો ભાડે આપ્યાની ફરજિયાત માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સંબંધિત સરકારી કચેરીમાં આપવાની હોવા છતાં આરોપી દ્વારા તે અંગે કોઈ નોંધ કરાવવામાં આવી ન હોય, જેથી આ મામલે પોલીસે જાહેરનામાના ભંગ અંગે કોમ્પલેક્ષ માલિક સામે કાર્યવાહી કરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



