Friday, October 17, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલબહેનને ગિફ્ટ, બાળકને સાયકલ અને મોટાને મોબાઇલ : મેહુલ ટેલિકોમમાંથી એક મોબાઇલની...

    બહેનને ગિફ્ટ, બાળકને સાયકલ અને મોટાને મોબાઇલ : મેહુલ ટેલિકોમમાંથી એક મોબાઇલની ખરીદી પર મળશે અઢળક લાભો, આવતીકાલે ઓફરોનો છેલ્લો દિવસ…..

    મોબાઇલ દુનિયામાં ગુંજતું નામ એટલે મેહુલ ટેલિકોમ…: દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ, કેશ ડિસ્કાઉન્ટ સહિત અવનવી ઓફરો તો ખરી જ….

    ભાઇ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન નિમિત્તે વાંકાનેરના નાગરિકોની પહેલી પસંદ એવા મેહુલ ટેલિકોમ દ્વારા ત્રણ દિવસ ઓફરોનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેનો આવતીકાલ શનિવારે છેલ્લો દિવસ હોય ત્યારે, માત્ર એક ખરીદી સાથે બહેનને ગિફ્ટ, બાળકો માટે સાયકલ તેમજ મોટા માટે મોબાઇલની ખરીદીનો લાભ આપવામાં આવી રહ્યો છે…

    મેહુલ ટેલિકોમ રક્ષાબંધન સ્પેશિયલ ઓફરો…

    • રૂ. 10,000 થી વધારેના એન્ડ્રોઇડ મોબાઇલની ખરીદી પર રૂ. 8,000 ની સાઈકલ બિલકુલ ફ્રી…*
    • કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…
    • ફાયનાન્સ પર ખરીદી પર રૂ. 1199ની કિંમતની નેકબેન્ડ બિલકુલ ફ્રી…
    • દરેક ખરીદી પર કેશ ડિસ્કાઉન્ટ…

    • દરેક ખરીદી પર વર્ષોનાં વિશ્વાસ સાથે સૌથી ઓછા દરની ગેરંટી…
    • ઓનલાઇન કરતા પણ સસ્તા દરનો લાભ ફક્ત મેહુલ ટેલિકોમમાં જ…
    • 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
    • નેકબેન્ડ ફક્ત રૂ. 199 માં…
    • જુના ફોનની સાચી કિંમત ફક્ત મેહુલ ટેલિકોમ માં જ…

     ઓફર ફક્ત તા. 7 થી 9 ઓગષ્ટ સુધી માન્ય… 

    આપના વર્ષો જુના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા આજે જ પધારો….

     • મેહુલ ટેલિકોમ • 

    જીનપરા ચોક, વાંકાનેર

     Instagram માં ઓફરની Reels જોવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…👇🏻👇🏻👇🏻

    https://www.instagram.com/reel/DM-mBMTvId-/?igsh=eWEzZmpnZGMwYXY5

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!