

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનહાર્ટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહી મજુરીકામ કરતાં મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વગડીયા ગામના વતની ગીગાભાઈ ભુપતભાઇ સીતાપરા (ઉ.વ. ૩૫) નામના શ્રમિકે કોઇ અગમ્ય કારણોસર સિરામિક કારખાનાના લેબર કવાટર્સમાં ઝેરી દવા ગટગટાવી લેતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્ય નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર તાલુકાના માટેલ ગામે અગમ્ય કારણોસર યુવાને ઝેરી દવા ગટગટાવી લેતાં મોત….
RELATED ARTICLES



