વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન લુણસર ગામે ઉગમણા ઝાપા નજીક જુના આવેળા પાસે ચોકમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). લાલજીભાઇ કુકાભાઈ લાલુકિયા, ૨). પંકજભાઈ ખીમાભાઈ વાટુકિયા અને ૩). દિનેશભાઇ ખીમજીભાઈ ધોરીયાણીને રોકડ રકમ સહિત કુલ રૂ. 5200ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેરના લુણસર ગામે ચોકમાં શ્રાવણીયો જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓ ઝડપાયા….
RELATED ARTICLES