
વાંકાનેર શહેરના કુંભારપરા વાડી વિસ્તારમાં રહેતા અવચળભાઇ ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.૬૭) નામના વૃદ્ધનું ગઈકાલ સાંજના સમયે રમણભાઈની વાડી પાસે બી.પી.ની બિમારીના કારણે મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





