વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર પુજા જ્વેલર્સથી મચ્છુ નદીના કાંઠા પાસેથી ગઇકાલ રાત્રીના ચંદુભાઈ વાલજીભાઈ ભલસોડ (રહે. વાંકાનેર) નામના પુરૂષનું કોઇ કારણોસર મોત થતાં મૃતદેહ મળી આવ્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm