રાજકોટ તથા અમદાવાદ જેવી બ્યુટી ટ્રીટમેન્ટ હવે આપણાં વાંકાનેર શહેરમાં….: દરેક તહેવારો પર આકર્ષક ઓફરોનો લાભ લેવા એકવાર અવશ્ય પધારો….
વાંકાનેર શહેર ખાતે વર્ષોના અનુભવી મહિલા બ્યુટી આર્ટીસ્ટ દ્વારા મહિલાઓને રાજકોટ તથા અમદાવાદ જેની અધ્યતન બ્યુટી ટ્રીટમેન્ટ સાથે કાર્યરત એવા કાયાપલ બ્યુટી સલુન દ્વારા આજથી શરૂ થતાં નવરાત્રિ તહેવાર નિમિત્તે મહિલાઓ માટે સ્પેશ્યલ ઓફર જાહેર કરવામાં આવી છે, જેમાં આગામી દસ દિવસ દરમ્યાન રૂ. 499 માં છ સર્વિસ સાથે મહિલાઓને બે દિવસ હેર સ્ટાઇલ બિલકુલ ફ્રી કરી આપવામાં આવશે સાથે જ લક્કી ડ્રોની ટિકિટમાં સોનું જીતવાની તક પણ મળી રહેશે….
કાયાપલ નવરાત્રિ સ્પેશિયલ ઓફર…
કાયાપલટ નવરાત્રિ સ્પેશિયલ ઓફરમાં મહિલાઓને ફક્ત રૂ. 499ના પેકેજમાં ૧). ક્લિનઅપ, ૨). હેન્ડ વેક્સ, ૩). હેન્ડ મસાજ, ૪). અંન્ડર આર્મ્સ, ૫). લેગ વેક્સ અને ૬). લેગ મસાજ સર્વિસ મળી રહેશે, તેમજ પેકેજ સાથે નવરાત્રિ દરમ્યાન બે દિવસ મહિલાઓની ફ્રી હેર સ્ટાઇલ કરી આપવામાં આવશે. ઓફર સાથે મહિલાઓને લક્કી ડ્રોની ટિકિટ આપવામાં આવશે, જેમાં મહિલાઓને સોનું જીતવાની તક મળશે….
👉🏻 આગામી દિવાળી તહેવાર નિમિત્તે રૂ. 699 ના પેકેજ બુકિંગ સાથે મહિલાઓને શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી મળશે….
રાજકોટ તથા અમદાવાદ જેવી બ્યુટી ટ્રીટમેન્ટ એકદમ વ્યાજબી દરેથી કરાવી આપની સુંદરતાના નિખાર માટે આજે જ પધારો….