મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં વક્તૃત્વ સ્પર્ધામાં વાંકાનેરની ગેલેક્સી સ્કૂલની વિદ્યાર્થીની બાદી સારાએ પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે, જે વિદ્યાર્થીની આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધામાં સમગ્ર મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, જે બાબતે સમગ્ર પંથક માટે ગૌરવવંત બની છે. આ તકે સિદ્ધિ બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા વિદ્યાર્થીનીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી હતી…
કલા મહાકુંભમાં મોરબી જિલ્લા કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધામાં ગેલેક્સી સ્કુલની વિદ્યાર્થીની પ્રથમ ક્રમે….
RELATED ARTICLES