Thursday, January 15, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલઆપના જુના સોફાને બનાવો ફરી નવા...: કે. ટી. શોફા ડ્રાય ક્લિનીંગ આપી...

    આપના જુના સોફાને બનાવો ફરી નવા…: કે. ટી. શોફા ડ્રાય ક્લિનીંગ આપી રહ્યું છે ઘરબેઠા સોફા ડ્રાય ક્લિનીંગ/વોશીંગ સર્વિસ…

    સમગ્ર વાંકાનેર વિસ્તારમાં એકદમ વ્યાજબી દરેથી સોફા ડ્રાય ક્લિનીંગ માટે આજે જ સંપર્ક કરો…

    વાંકાનેર વિસ્તારમાં આપના ઘર, ઓફિસ કે દુકાન ખાતે રાખેલ કિંમતી સોફાને ફરી નવા બનાવવા માટે કે. ટી. ડ્રાય ક્લિનીંગ દ્વારા ઘરબેઠા એકદમ વ્યાજબી દરેથી સોફા ડ્રાય ક્લિનીંગ/વોશીંગ સર્વિસ પુરી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં કોઈપણ સ્થળે મેલા સોફા વોશીંગ, કાર્પેટ વોશીંગ તેમજ ડાયનીંગ તથા ઓફિસ ચેર વોશીંગ સર્વિસ પુરી પાડવામાં આવશે…

    કે. ટી. સોફા ડ્રાય ક્લિનીંગ સર્વિસ…

    વાંકાનેર ખાતે વર્ષો જુના જ્યોતિ ડ્રાય ક્લિનીંગ દ્વારા આજના મોર્ડન જમાનામાં સોફા ડ્રાય ક્લિનીંગ સર્વિસ શરૂ કરવામાં આવી છે, જેમાં આપને….

    • ઘરબેઠા મેલા સોફા ડ્રાય ક્લિનીંગ/વોશીંગ…
    • નાના-મોટા કાર્પેટ વોશીંગ
    • ઓફિસ ચેર વોશીંગ
    • ડાયનીંગ ચેર વોશીંગ
    • બહારગામના ઓર્ડર પણ લેવામાં આવશે…

    આપના જુના સોફાને ફરી નવા બનાવવા આજે જ અમારો સંપર્ક કરો…

     કે. ટી. સોફા ડ્રાય ક્લિનીંગ 

    કેવલ ભાવસાર
    મો. 70162 76397

    તાજુદ્દીન વડાવીયા
    મો. 90998 50269

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!