Saturday, February 21, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જુના રાજાવડલા રોડ પર 19 વર્ષિય યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેરના જુના રાજાવડલા રોડ પર 19 વર્ષિય યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર શહેર નજીક જુના રાજાવડલા રોડ પર આવેલ કોટેજ ફેક્ટરીની અંદર કામ કરતા માન્ડો સીરાજભાઇ સોરણ નામના 19 વર્ષિય યુવાને ગઇકાલે સાંજે ફેક્ટરીના રૂમમાં કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી યુવાનના મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!