વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં શેરી નં. ૧૦ માં આવેલ આરોપી સાહિલ જુમાભાઈ કુરેશીના રહેણાંક મકાનમાં દરોડો પાડી 26 નંગ વિદેશી દારૂની બોટલ (કિંમત રૂ. 33,800) સાથે આરોપીને ઝડપી પાડી પૂછતાછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો રફીકભાઇ જુમાભાઈ કુરેશી પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 26 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, એક ફરાર….
RELATED ARTICLES