Friday, March 13, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જેતપરડા ગામના યુવકનું બીમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત....

    વાંકાનેરના જેતપરડા ગામના યુવકનું બીમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા મનસુખભાઇ ઉર્ફે મુન્નાભાઈ નાગજીભાઈ મદ્રેસણીયા (ઉ.વ. ૪૨) કોઈ બીમારી સબબ અચાનક બેભાન થઈ જતા તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં જ, સારવાર દરમિયાન મનસુખભાઈનું મોત થયું હતું. જેથી આ બનાવની જાણ હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને કરવામાં આવતા, વાંકાનેર તાલુકા પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!