Friday, March 13, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલJEE MAIN - 2026 ના પરિણામોમાં વાંકાનેરની જ્ઞાનગંગા સ્કુલનું ઐતિહાસિક પરિણામ....

    JEE MAIN – 2026 ના પરિણામોમાં વાંકાનેરની જ્ઞાનગંગા સ્કુલનું ઐતિહાસિક પરિણામ….

    વાંકાનેર પંથકના શિક્ષણ જગતમાં અતત અગ્રેસર જ્ઞાનગંગા સ્કૂલ દરેક ક્ષેત્રમાં ઐતિહાસિક પરિણામોની હારમાળા સર્જી રહી છે, ત્યારે દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજો (IIT અને NIT) માં પ્રવેશ માટે NTA દ્વારા લેવાયેલ JEE MAIN – 2026 ની જાન્યુઆરી સત્રની પરીક્ષામાં પણ જ્ઞાનગંગા સ્કુલના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક પરિણામો સાથે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે….

    JEE MAINના પરિણામમાં આ વર્ષ પ્રથમ વખત રેકોર્ડ બ્રેક 98.05 PR સાથે વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થી બાવળીયા મિલનએ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે…

    સળંગ શ્રેષ્ઠતા : વાંકાનેર કેન્દ્રના TOP-10 માં જ્ઞાનગંગા સ્કુલના 9-9 તેજસ્વી તારલાઓ….

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!