
વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન જામસર ગામના પાદરમાં આવેલ ખરાબમાં જાહેરમાં જુગાર રમતાં ભરતભાઈ વિરજીભાઈ દેલવાડીયા (ઉ.વ.૨૯) અને સવજીભાઈ સંઘાભાઈ દેલવાડીયા (ઉ.વ.૨૩)ને રંગેહાથ રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt
