આજકાલના આધુનિક યુગમાં લાઈફ સ્ટાઇલમાં ફેરફાર થવાની સાથે અનેક શારિરીક સમસ્યાઓ વધી રહી છે, જેમાં પણ ખાસ ગુપ્ત રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી આવી સમસ્યાઓમાં લોકો શેહ-શરમ મુકી સારવાર કરાવે તે અનિવાર્ય બન્યું છે. ત્યારે આપણા વાંકાનેર શહેર ખાતે જામનગરના નિષ્ણાત આયુર્વેદિક ડોક્ટર દ્વારા ગુપ્તરોગો, કાનના રોગો, શરીરના દુખાવા તથા ચામડીના રોગ માટે ઓપીડી/નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગરના પ્રખ્યાત ડોક્ટર દ્વારા ગુપ્તરોગો, સેક્સ સમસ્યા, કાનના વિવિધ રોગો, શરીરના કોઈ પણ દુઃખાવા તથા ચામડીના રોગ બાબતે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે….

વાંકાનેર શહેરની હરસિદ્ધિ હોટલ ખાતે આગામી તા. 30 ઓક્ટોબર, ગુરૂવારના રોજ સવારે 9 થી સાંજે 7 સુધી આ કેમ્પ યોજાશે, જેમાં સેક્સ, શીઘ્રપતન, શુક્રાણુ સમસ્યા, કાનના વિવિધ રોગો, શરીરના કોઈ પણ દુઃખાવા તથા ચામડીના રોગ બાબતે સહિતની સેક્સની કોઈ પણ સમસ્યાની સારવાર જામનગરના આયુર્વેદ ડોક્ટર દ્વારા કરવામા આવશે….

• કેમ્પ આયોજન •
તારીખ : 30/10/2025, ગુરૂવાર
સમય : સવારે 9 થી સાંજે 5 સુધી
સ્થળ : હોટલ હરસિદ્ધિ, નેશનલ હાઇવે, તાલુકા પંચાયત સામે, વાંકાનેર
તપાસ ફી ફક્ત રૂ. 200/-
કેસ નોંધાવવા માટે…
મો. : 99799 02467
(નોંધ : આપની મુલાકાતને ખાનગી રાખવામાં આવશે…)




