લિમિટેડ ઓફરનો લાભ લેવા આજે જ અમારો સંપર્ક કરો…: સોલાર રૂફટોપ સિસ્ટમ સાથે મેળવો ફ્રી સર્વિસ, ફ્રી ઇન્સ્ટોલેશન અને ફ્રી સાઇટ વિઝીટ…
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જીએસટીના સ્લેબમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, ત્યારે સોલાર રૂફટોપ સિસ્ટમમાં થયેલ જીએસટી ઘટાડાનો સીધો લાભ ગ્રાહકોને આપવા માટે ઇમ્પેક્ટ સોલાર દ્વારા ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં દેશની નામાંકિત અદાણી, વારી તથા ટાટા કંપનીની 3.24 KW સોલાર સિસ્ટમ ફક્ત રૂ. 82,000 માં તેમજ 3.63 KW સિસ્ટમ ફક્ત રૂ. 92,0000 માં આપવામાં આવશે….
સોલાર રૂફટોપ સિસ્ટમ ફક્ત ઇમ્પેક્ટ સોલારની જ કેમ ?
• Tata, Adani તથા Waaree કંપનીની 3.24 KW સિસ્ટમ ફક્ત રૂ. 82,000 માં…
• Tata, Adani તથા Waaree કંપનીની 3.63 KW સિસ્ટમ ફક્ત રૂ. 92,000 માં…
• સોલાર પેનલ પર 25 વર્ષની પરફોર્મન્સ વોરંટીનો લાભ…
• સોલાર ઇન્વર્ટર પર 8 વર્ષની વોરંટી…
• સંપુર્ણ સોલાર સિસ્ટમની 5 વર્ષની વોરંટી…
• સોલાર સિસ્ટમનું અનુભવી ટીમ દ્વારા ઇન્સ્ટોલેશન…
• સર્વશ્રેષ્ઠ સર્વિસ એટલે ઇમ્પેક્ટ સોલાર…
જીએસટી ઘટાડાના લાભ સાથે આપના ઘરે સોલાર સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે આજે જ અમારો સંપર્ક કરો….