Saturday, November 8, 2025
More
    Homeમુખ્ય સમાચારદુઃખદ અવસાન : વાંકાનેરના હસનપર ગામના વતની યુવા એડવોકેટ અજયભાઈ રાઠોડનું દુઃખદ...

    દુઃખદ અવસાન : વાંકાનેરના હસનપર ગામના વતની યુવા એડવોકેટ અજયભાઈ રાઠોડનું દુઃખદ અવસાન…..

    વાંકાનેર તાલુકાના હસનપર ગામના વતની યુવા એડવોકેટ રાઠોડ અજયભાઈ કાળુભાઈ, જેઓ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને સહ‌ સંગઠન મંત્રી અનુસુચિત જાતિના આગેવાનો હોય, જેમનું ગઇકાલે શુક્રવાર ટુંકી બિમારી બાદ દુઃખદ અવસાન થયું હોય, જેથી સદગતનું બેસણું આવતીકાલ રવિવારે સવારે ૯ વાગ્યે હસનપર ખાતે રાખવામાં આવેલ છે….

    બાબાસાહેબ આંબેડકરના પગલે ચાલનાર નિડર, બાહોશ, સશક્ત, હંમેશા બિજાના ભલા માટે આગળ આવનાર રાઠોડ કુટુંબના તેજસ્વી તારલો સદા માટે આ દુનિયાને અલવિદા કહી ચાલ્યો ગયો હોય, જે રાઠોડ પરિવાર માટે મોટી ખોટ રહેશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!