
વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં આવેલ ફ્યુચર રીફેક્ટરી કારખાનામાં અહીં નજીકમાં જેતપરડા રોડ પર વાડીની ઓરડીમાં રહેતા દિનેશભાઈ ફુલસિંગભાઈ ભુરિયાના બે વર્ષના માસૂમ પુત્ર લક્કીને અચાનક કોઈ કારણોસર વીજ શોક લાગતાં બાળકનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




