ગુલશન એન્ટરપ્રાઇઝ ખેડૂતો માટે લાવ્યું છે ધમાકેદાર ઓફર…: જાપાની ટેકનોલોજી સાથે હોન્ડા કંપનીની RAINMARK બ્રાન્ડના તથા જર્મન ટેકનોલોજી સાથે POWERISE 4 સ્ટોક જીગરીયા મશીન મટે આજે જ પધારો…
વાંકાનેર શહેર ખાતે હોલસેલ તથા રિટેઇલ દવા છાંટવાના સ્પ્રેયરના વેચાણ સાથે સંકળાયેલ ગુલશન એન્ટરપ્રાઇઝ દ્વારા ખેડૂત ભાઇઓને આધુનિક ખેતી તરફ વધુ એક કદમ આગળ વધારતા ખેત પાકોમાં દવા છાંટવાની રીતને વધુ સરળ, ઝડપી અને આધુનિક બનાવવા માટે ઉપયોગી જર્મન તથા જાપાની ટેકનોલોજી સાથેના 4 સ્ટોક જીગરીયા મશીન પર એકદમ વ્યાજબી દરનો લાભ આપવામાં આવી રહ્યો છે…..
ખેડૂત ભાઇઓને ગુલશન એન્ટરપ્રાઇઝ ખાતેથી વિશ્વની નંબર વન HONDA કંપનીની RAINMARK બ્રાન્ડના જાપાની ટેકનોલોજી સાથેના જીગરીયા મશીન ફક્ત રૂ. 9,500 માં એક વર્ષની વોરંટી સાથે તેમજ જર્મન ટેકનોલોજી સાથે નામાંકિત POWERIZE કંપનીના જીગરીયા મશીન (પાવર સ્પ્રેયર) ફક્ત રૂ. 8,000 માં આપવામાં આવી રહ્યા છે….
આપની ખેતીને એકદમ સરળ, ઝડપી અઞે આધુનિક બનાવવા માટે આજે જ અમારો સંપર્ક કરો….