વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના વતની અને ત્રણ વર્ષથી રાજકોટમાં રેવન્યુ ક્ષેત્રમાં સક્રિય રીતે પ્રેક્ટિસ કરતાં એડવોકેટ આર. એમ. માણસીયા દ્વારા વાંકાનેર શહેર ખાતે પોતાની નવી ઓફિસનો શુભારંભ કરવા જઇ રહ્યા હોય, ત્યારે આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 21/07/2025, સોમવાર
સમય : સવારે 8:30 થી આપના આગમન સુધી…

વાંકાનેર વિસ્તારમાં એડવોકેટ આર. એમ. માણસીયા દ્વારા રેવન્યુ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરતાં હોય, જ્યાંથી અરજદારોને વેચાણ દસ્તાવેજ, બક્ષિસ દસ્તાવેજ, સાટાખત કરાર, વારસાઇ આંબો, કુલમુખત્યાર નામું, મોર્ગેજ, હયાતીમાં હક દાખલ કરવા, હક્ક કમી, વારસાઇ, જમીન વહેંચણી, બોજો દાખલ, બોજો કમી, ગેઝેટ, જન્મ/મરણ અપીલ, ચેક રિટર્ન કેસ, રેવન્યુ અપીલ સહિતના દરેક કામકાજનો લાભ મળી રહેશે….

આર. એમ. માણસીયા
જુની દાણાપીઠ સામે, હુસેનભાઇ ગોળવાળાની ઉપર, દાણાપીઠ ચોક, વાંકાનેર.
Mo. 81405 45137
Mo. 81280 45137