Sunday, August 10, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : ગેલેક્સી ગ્રુપ-કેરાળા દ્વારા લોખંડ, સિમેન્ટ તથા બિલ્ડિંગ મટીરીયલ્સના નવા...

    Grand Opening : ગેલેક્સી ગ્રુપ-કેરાળા દ્વારા લોખંડ, સિમેન્ટ તથા બિલ્ડિંગ મટીરીયલ્સના નવા સોપાન ‘ પાયલ એન્ટરપ્રાઇઝ ‘ નો આવતીકાલ ભવ્ય શુભારંભ….

    હોનેસ્ટ એકાઉન્ટની નવી ઓફિસ તથા પાયલ એન્ટરપ્રાઇઝના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા તમામ સ્નેહીજનોને આમંત્રણ….

    વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર કેરાળાના બોર્ડ પાસે ગેલેક્સી ગ્રુપ-કેરાળા તથા પાયલ જ્વેલર્સ દ્વારા સમય સાથે કદમ મિલાવી પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી લોખંડ, સિમેન્ટ તથા બિલ્ડિંગ મટીરીયલ્સ માટે નવી પેઢી ‘ પાયલ એન્ટરપ્રાઇઝ ‘ નો આવતીકાલથી શુભારંભ કરવા જઇ રહ્યા હોય, ત્યારે આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

    • ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •

    તારીખ : 10/08/2025, રવિવાર
    સમય : સવારે 9 વાગ્યાથી આપનાં આગમન સુધી…

     પાયલ એન્ટરપ્રાઇઝ 

    હોનેસ્ટ એકાઉન્ટ : રાજ ઓટો લિંકની બાજુમાં, કેરાળાના બોર્ડ પાસે, નેશનલ હાઈવે, મુ. લાલપર, તા. વાંકાનેર.

    Location Link : https://maps.app.goo.gl/38XHU5qKHsGda3sP9

    Mo. 82002 57842

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!