એ. કે. એન્ટરપ્રાઇઝ & આવકાર ટી સ્ટોલ તથા મસ્તાન નાસ્તા હાઉસના સહયારા સોપાનના શુભારંભ પ્રસંગે પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ….
વાંકાનેર-કુવાડવા રોડ પર કાલાવડી ગામના બોર્ડ પાસે આવતીકાલ સોમવાર સવારે એ. કે. એન્ટરપ્રાઇઝ, આવકાર ટી સ્ટોલ તથા મસ્તાન નાસ્તા હાઉસના નવા સોપાનનો વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ ઉદ્દઘાટન પ્રસંગે હાજરી આપવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે…..
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 04-08-2025, સોમવાર
સમય : બપોરે 3:30 થી સાંજે 7:00 સુધી…
નાસ્તા હાઉસ : સાંજે 7 વાગ્યાથી…
એ. કે. એન્ટરપ્રાઇઝ, આવકાર ટી સ્ટોલ & મસ્તાન નાસ્તા હાઉસ
કુવાડવા રોડ, જી.આર. ઇન્ડસ્ટ્રીઝ સામે, કલાવડી બોર્ડ, તા. વાંકાનેર
Mo. 98799 31420
Mo. 99250 14811