હેડ લાઇટ, ફોગ લાઇટ, પ્રોજેક્ટ લાઇટ સહિત કાર, બાઇક તથા રીક્ષાની દરેક પ્રકારની એસેસરીઝ લગાવો સૌથી ઓછા દરે….
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર દરેક કંપનીની કાર, બાઇક તથા રીક્ષાની દરેક પ્રકારની એસેસરીઝના વિશાળ શોરૂમ એવા એ-વન એસેસરીઝનો આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાવા જઇ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 02/10/2025, ગુરૂવાર
સમય : સવારે 9:30 થી આપનાં આગમન સુધી…
એ-વન એસેસરીઝ ખાતેથી ગ્રાહકોને સૌથી ઓછી કિંમતમાં દરેક કંપનીની કાર એસેસરીઝમાં હેડ લાઇટ, ફોગ લાઇટ, એમ્બિયન્ટ લાઇટ, પ્રોજેક્ટ લાઇટ, સીટ કવર, મેટી, વ્હીલ કવર, બોડી કવર, વાઇપર તેમજ બાઇક તથા રીક્ષાને લગતી દરેક પ્રકારની એસેસરીઝ મળી રહેશે….
કાર, બાઇક તથા રીક્ષાને લગતી દરેક પ્રકારની એસેસરીઝ માટે આજે જ પધારો….