નવી ઓફિસના ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે હાજરી આપવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ….
વાંકાનેર શહેર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત એઝાઝએહમદ શેરસીયા દ્વારા સમય સાથે કદમ મિલાવી પોતાની નવી ઓફિસ ” A. N. Sherasiya & Co. ” નો આવતીકાલ શનિવારે શુભારંભ કરવા જઇ રહ્યા હોય, જેથી આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 09/08/2025, શનિવાર
સમય : સવારે 10 થી આપનાં આગમન સુધી…
A. N. Sherasiya & Co.