દર મહિનાના બીજા બુધવારે ગિરિરાજ હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડો. સાગર ઘોડાસરાની ખાસ ઓપીડી પાસલીયા હોસ્પિટલ ખાતે યોજાશે…

વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ બુધવારે રાજકોટની નામાંકિત ગિરિરાજ હોસ્પિટલના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાત ડો. સાગર ઘોડાસરાની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને મગજ તથા મણકાને લગતી દરેક બિમારીનું નિદાન તથા સારવાર નિષ્ણાત સર્જન દ્વારા કરવામાં આવશે….

• ઓપીડી વિગતો •
તારીખ : 10/12/2025, બુધવાર
સમય : બપોરે 02:30 થી 04:30 સુધી…
સ્થળ : પાસલીયા હોસ્પિટલ
રજીસ્ટ્રેશન માટે….
Mo. 98078 60486
Mo. 76000 75275




