વાંકાનેર શહેર ખાતે ગેલેક્સી ચેરીટેબલ ટસ્ટ દ્વારા વેકેશન સ્પેશ્યલ રાહત દરે શ્રીમતી એચ. એ. બાદી શિવણ ક્લાસીસ શરૂ કરવામાં આવશે, જેમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે ફક્ત રૂ. 1000 ની ફી સાથે આધુનિક સિલાઈ મશીન દ્વારા ટેકનીકલ જ્ઞાન તથા સરળ ગુજરાતી ભાષામાં કટીંગ તેમજ સિલાઈ કામની પ્રેક્ટીકલ તાલીમ તથા અવનવી ડિઝાઇનના ડ્રેસીસના સિલાઈની સુંદર તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે…
આ સાથે જ ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિ અંતર્ગત શ્રી એ. એન. બાદી કોમ્પ્યુટર ક્લાસિસ શરૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં વેકેશન બેંચમાં ફક્ત રૂ. 999 માં કોમ્પ્યુટર કોર્સ કરાવવામાં આવશે, જેમાં કોર્સ પૂર્ણ થઈએ CCCનું સરકાર માન્યતા પ્રાપ્ત સર્ટીફિકેટ સાથે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને સ્કૂલબેગ થતા પસંદ કરેલ કોર્સના પુસ્તકો પણ ફ્રી આપવામાં આવશે…
• ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ •
ગેલેક્સી હોસ્પિટલ, ગુલશનપાર્ક મેઈન રોડ, વાંકાનેર
મો. 78787 78888
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm