વાંકાનેર શહેર ખાતે ગેલેક્સી ચેરીટેબલ ટસ્ટ દ્વારા વર્તમાન ઉનાળું વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે રાહત દરે તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ખાસ વિદ્યાર્થીઓ માટે શ્રી એ. એન. બાદી કોમ્પ્યુટર ક્લાસિસમાં ફક્ત રૂ. 999 માં કોમ્પ્યુટર કોર્સ કરાવવામાં આવશે, જેમાં કોર્સ પૂર્ણ થઈએ CCCનું સરકાર માન્યતા પ્રાપ્ત સર્ટીફિકેટ આપવામાં આવશે…

આ સાથે જ શ્રીમતી એચ. એ. બાદી શિવણ ક્લાસીસ શરૂ કરવામાં આવશે, જેમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે ફક્ત રૂ. 999 ની ફી સાથે આધુનિક સિલાઈ મશીન દ્વારા ટેકનીકલ જ્ઞાન તથા સરળ ગુજરાતી ભાષામાં કટીંગ તેમજ સિલાઈ કામની પ્રેક્ટીકલ તાલીમ તથા અવનવી ડિઝાઇનના ડ્રેસીસના સિલાઈની સુંદર તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિવણ ક્લાસ પૂર્ણ કર્યા બાદ માન્ય સર્ટિફિકેટ આપવામાં આવશે, જે સરકારશ્રીની વિવિધ સ્વરોજગાર યોજનામાં અને વિવિધ ક્ષેત્રોમાં રોજગારની તકો માટે પણ ખુબજ ઉપયોગી બનશે…
• ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ •
ગેલેક્સી હોસ્પિટલ, ગુલશનપાર્ક મેઈન રોડ, વાંકાનેર
Mo. 90828 77777
Mo. 78787 78888

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm



